Blogરાજકોટ

ખારચીયા ગામની મુલાકાત કરતાં ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા

રાજકોટ તાલુકાના ખારચિયા ગામે ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા સાથે રુબરુ મુલાકાત લીધી. સમગ્ર વિસ્તાર પૂરગ્રસ્ત થતા કેટલાય પરિવારોની ઘરવખરીને ભારે નુકસાન થયેલ છે. આ બધા જ પરિવારોને મળીને સાંત્વના પાઠવી અને તેમને પૂરતી મદદ કરવાની બાંહેધરી આપીને ભારે વરસાદના માહોલમાં જરૂરિયાત વગર ઘરથી બહાર ન નીકળવા લોકોને અપીલ કરી.

રિપોર્ટ :-રસિક વિસાવળીયા જસદણ

Related posts

જસદણ પરમાર વાડી પાસે સફાઈ કરવામાં નથી આવતી વિરોધ

Rajesh Limbasiya

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રીના હસ્તે અપાશે જસદણ હેન્ડીક્રાફ્ટના ‘પ્લેન’ની અનોખી ભેટ 

Rajesh Limbasiya

રાજકોટ LCB એ ધોરાજીના ફરેલી તેમજ જેતપુરના જેતલસર ગામમાંથી Bsnl ના ટાવરમાં થયેલ કોપર કેબલ ને ચોરીનો ભેદ ઉકેલાયો બે લોકોની ધરપકડ

Rajesh Limbasiya