જસદણ

વિંછીયામાં આવેલ કિસાન મોટર રીવાઇડીંગ ની દુકાન માં ચોરીરાત્રિના સમયે દુકાન માંથી 50 કિલો નવા કોપર વાયરની ચોરી

વિંછીયા ગામે આવેલ કિસાન મોટર રીવાઇડીંગ ની અંદર રાત્રિના સમયે કોઈ અજાણા ઈસમો દુકાનું તાળું તોડી દુકાનમાં રહેલા નવા કોપર વાયર ની ચોરી કરી હતી સાથે દુકાનમાં રહેલા CCTV પણ તોડી નાખ્યા હતા દુકાન માલિકે સવારમાં દુકાન ખોલતા સમય પહેલા જોતા શટરનું તાળું તોડી શટર ઉંચું કરી ચોરી થઈ હોય તેવું જાણવા મળતા તાત્કાલિક વિંછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે વિંછીયા પોલીસ અજાણા ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી  આગળની તપાસ હાથ ધરવામાં આવી

Related posts

श्री घेला सोमनाथ महादेव आज का श्रृंगार दर्शन जय श्री घेला सोमनाथ महादेव

Rajesh Limbasiya

જસદણના આટકોટ માં હાર્ટ એટેક થી મહિલાનો મોત

Rajesh Limbasiya

જસદણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના 100 વર્ષ પૂર્ણ થતા જસદણ નગર માં વિજયાદશમી ઉત્સવ તથા શસ્ત્ર પૂજન તથા સંચલન નો કાર્યક્રમ હતો.

Rajesh Limbasiya