આટકોટ

આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારના બળધોઈ ગામની સીમ વિસ્તારમાં જુગાર રમતા 11 ઝડપાયા

આટકોટ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તપાસ કરતા આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતાં બળધોઈ ગામની સીમ વિસ્તારમાંથી જુગાર રમતા આરોપી મનસુખ ઉર્ફે સાગર કાળુભાઈ કાંસેલા, જીગ્નેશ પ્રવીણભાઈ ભોજક,મહેશ મનજીભાઈ ચાવડા,કાળુભાઈ ગગજીભાઈ બાવળીયા, પ્રવીણભાઈ હરજીભાઈ મેવાસીયા,ધર્મેશભાઈ માવજીભાઈ સાપરા, રાયધનભાઈ ભીખાભાઈ મુંધવા,રમેશભાઈ હીરાભાઈ સાકરીયા, ચેત”ભાભાઈ વાડોદરિયા, વિહાભાઈ બુટાભાઈ ગમારા, રમેશગીરી ઈશ્વરગીરી ગોસ્વામી, સહિત આરોપીઓની ધરપકડ કરી રોકડ રૂપિયા એક લાખ 58000 તેમજ 11 મોબાઈલ ત્રણ વાહન સહિત ₹8,03,500 નો મુદ્દામાલ જપ્ત કરી આટકોટ પોલીસે આગળની તપાસ હાથ ધરી

Rajesh Limbasiya (Jasdan)

Related posts

આટકોટ માં વીજ ટીસી પર વેલ કારણે ત્રણ કલાક સુધી લાઈટો ગુલ થઇ,બાદ વેલ ને હટાવવા ની કામગીરી હાથ ધરવામાં આવી

Rajesh Limbasiya

વીરનગર વાડી વિસ્તારમાં જુગાર રમતા 6 જુગારીઓને LCB એ ધરપકડ કરી રૂપિયા 1,59,200 રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો

Rajesh Limbasiya

આટકોટ ગોકુલધામ સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવતાં તસ્કરો

Rajesh Limbasiya