જસદણના મોટા દડવા ગામમાં દુષ્કર્મનો બનાવ
25 વર્ષીય મન બુદ્ધિ મહિલા સાથે દુષ્કર્મનો બનાવ
મહિલાના એકલતાનો લાભ લઈ ગામના જ ત્રણ લોકોએ આચર્યું દુષ્કર્મ
આરોપી અક્ષય મનુ બાબરીયા,હરેશ ઉર્ફે હરિયો
નાનજી પરમાર,હોથી મંગળા ખોળ નામના આરોપીની ધરપકડ
મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી
આટકોટ પોલીસે 376 કલમ ઉમેરો કરી ગુનો નોંધ્યો
આટકોટ પોલીસે ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી
