જસદણના વિછીયા રોડ ઉપર આવેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ નજીક જાહેરમાં જુગાર રમતા પાંચ લોકોની જસદણ પોલીસે ધરપકડ કરી છે જસદણ પોલીસને બાતમી મળી હતી ને તે દરમિયાન તપાસ કરતા આરોપી સામજીનાથા રણમલનાથ આકોલીયા ,સુરેશભાઈ નારાયણભાઈ મેર, દિલાનાથ પુના નાથ ધાઘું,રાકેશભાઈ દીનાનાથ ધાઘું, ભરતભાઈ અરજણભાઈ વાસખીયા સહિતના આરોપીની ધરપકડ કરી રૂપિયા 5060 નો મુદ્દા માલ જસદણ પોલીસે જપ્ત કર્યો છે
previous post
