જસદણ

જસદણમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો,જસદણ પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી

જસદણમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો,ચોરી કરતી વડોદરાની ચીકલી ઘર ગેંગ ઝડપાય,જસદણ પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી

જસદણના ગેબનશા સોસાયટીમાં થઈ હતી ચોરી

ચોરીની સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ

₹1.40 લાખના સોના ચાંદીના દાગીના તેમજ રોકડની ચોરી કારી હતી

આરોપીએ અગાઉ પણ વડોદરા અને હિંમતનગર વિસ્તારમાં ચોરીનો અંજામ આપ્યો હતો

આરોપી પ્રેમ સિંહ સતનામ સિંગ,સોનુ સીંગ બલવીર સિંહ,રાહુલ સિંગ અજીતસિંહ ,સેરાસીંગ મોતીસિંહ, જતીન વિષ્ણુ પાટીલ સહિત પાંચ આરોપીની ધરપકડ

જસદણ પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી

રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ

Related posts

જસદણ શહેર ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ વિજયભાઈ રાઠોડનો આજે જન્મદિવસ

Rajesh Limbasiya

જસદણ શહેરમાંથી ગુમ થયેલ વ્યક્તિ ગીતાબેન જીતેશભાઈ રામાણી દવાખાનાનું બહાનું દઈને ગુમ થયેલા છે

Rajesh Limbasiya

જસદણ હોમગાર્ડ યુનિટ દ્વારા છઠ્ઠી ડિસેમ્બર ની ઉજવણી નિમિત્તે

Rajesh Limbasiya