જસદણ

જસદણ ખાતે મન કી બાત ના કાર્યક્રમ અને એમ્બ્યુલન્સ ના ડો.સાહેબ અને પાયલોટ નું સન્માન કરાયું

આજરોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના ૧૦૮ મન કી બાત ના કાર્યક્રમ અને ૧૦૮ એમ્બ્યુલન્સ ના ડો.સાહેબ અને પાયલોટ નું સન્માન કરતા અશોકભાઈ મહાદેવભાઈ ચાંવ મહામંત્રી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો રાજકોટ, ગટુભાઈ ગીડા મંત્રી રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચો,જસદણ બક્ષીપંચ મોરચા પ્રમુખ વિજયભાઇ રાઠોડ જયદીપ કાંગસિયા,ભુપતભાઇ ગરિયા,જયુભાઈ બોરીચા એ સન્માનિત કર્યા

Related posts

જસદણ આમ આદમી પાર્ટી દ્વારા સૌરાષ્ટ્રને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા જસદણ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

Rajesh Limbasiya

મહાત્મા ગાંધીજયંતીની – ઉજવણીજસદણ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્રારા આરોહણ પ્રોજેક્ટ -3 હેઠળ ગાંધીજયંતી ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું હતું.

Rajesh Limbasiya

જસદણ ના જંગવડ ગામે રંગાણી પરિવાર દ્વારા વડીલ વંદના કાર્યક્રમ યોજાયો, સન્માન કરાયું

Rajesh Limbasiya