જસદણ

જસદણ તાલુકાના કોઠી ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ આરોપીની ધરપકડ

જસદણ તાલુકાના કોઠી ગામે જસદણ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તપાસ કરતા જાહેરમાં કુંડાળું કરી અને જુગાર રમતા પાંચ આરોપીની જસદણ પોલીસે ધરપકડ કરી છે આરોપી અશ્વિન બચુભાઈ મકવાણા , મહેશભાઈ દાહા ઝાપડિયા, જીતેશભાઈ મુકેશુભાઈ જાપડીયા, રાધનભાઈ શામજીભાઈ મેવાસાયા ,રમેશભાઈ વિહાભાઇ સોલંકી ,આ પાંચ આરોપીની ધરપકડ કરી જસદણ પોલીસે ₹10,230 રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરી આગળની તપાસ છે તે હાથ ધરી છે

Related posts

જસદણના દડવા ગામ પાસે મયંક સુરેશભાઈ કુબાવત નામના યુવક રહસ્યમય હાલતમાં ઇજા સાથે મૃતદેહ મળી આવ્યો

Rajesh Limbasiya

જસદણ તાલુકાના ભડલી ગામના કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય,

Rajesh Limbasiya

રાજકોટના જસદણમાં આવેલ આ મંદિર માં ખેતલાઆપા દાદા આપે છે સાક્ષાત દર્શન, ભક્તો ના દરેક દુઃખ ને દૂર કરે છે

Rajesh Limbasiya