આટકોટ

જસદણ તાલુકાના સાણથલી અવાવરૂ જગ્યાએ થી પુરુષનો મૃતદેહ મળી આવ્યો

જસદણ તાલુકાના સાણથલી અવાવરૂ જગ્યાએ થી પુરુષનો મૃતદેહ મળી આવ્યો

ધટનાસ્થળે આટકોટ પોલીસ દોડી ગઇ હતી,

તપાસ કરતાં સાણથલી ગામનાં યુવાનનો મૃતદેહ હોવાનું સામે આવ્યું

બે દીવસ થી મૃતદેહ પડ્યો હોવાથી કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો

લાલજીભાઈ ડાભીનો મૃતદેહ હોવાનું સામે આવ્યું

મૃતદેહને જસદણ સીવીલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી

હત્યા કે અકસ્માત તે જાણવા મૃતદેહને ફોરેન્સિક રીપોર્ટ માટે રાજકોટ મોકલવામાં આવ્યો

Related posts

જસદણ તાલુકાના આટકોટ હાઇવે પર ટીસીને વળગેલી વેલને અલગ કરવાની ફુરસત તંત્રપાસે નથી,માત્ર વીજ ચેકિંગમાં જ રસ

Rajesh Limbasiya

આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારના બળધોઈ ગામની સીમ વિસ્તારમાં જુગાર રમતા 11 ઝડપાયા

Rajesh Limbasiya

આટકોટ ગોકુલધામ સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવતાં તસ્કરો

Rajesh Limbasiya