જસદણ નગરપાલિકા દ્વારા વોટર વર્કસ શાખા તથા NULM. શાખા દ્વારા જળ દિવાળી કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય શહેરી અજીવિકા મિશનના સ્વ સહાય જૂથના બહેનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્સ ની મુલાકાત સહિતનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે.જસદણ નગરપાલિકા દ્વારા જળ દિવાળી કાર્યક્રમમાં શહેરી મંત્રાલય દ્વારા હેઠળ તા. 8/ 11/ 2023ના રોજ જૂથના તમામ બહેનોને ઘરમાં સ્વચ્છ સુરક્ષિત પીવાના પાણીની પ્રક્રિયા વિશેની સમજ આપવામાં આવશે તેમજ જુદા જુદા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સની મુલાકાતે લઈ જવામાં આવશે, તેઓને પાણીની ગુણવત્તા, પરીક્ષણ પ્રક્રિયા વિશે સંપૂર્ણ પણે માહિતગાર કરવામાં આવશે, આ કાર્યક્રમમાં સ્વ સાય, જૂથ તથા સખી મંડળના બહેનોને કાર્યક્રમને લગત કીટ નગરપાલિકા દ્વારા બેગ, પાણીની બોટલ, ગ્લાસ સહિતની કીટ મોમેન્ટો સ્વરૂપે આપવામાં આવશે,
previous post
