જસદણ

જસદણ ના જંગવડ ગામે રંગાણી પરિવાર દ્વારા વડીલ વંદના કાર્યક્રમ યોજાયો, સન્માન કરાયું

જંગવડ ગામે રંગાણી પરીવાર દ્વારા વડીલ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે કેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરાએ પણ હાજરી આપી હતી સાથે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે મહંત ભાર્ગવદાસ બાપુ ઉપસ્થિત રહ્યા હતા અને પરીવાર તેમજ ભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા આ આયોજન હસુભાઈ રંગાણી, શૈલેષભાઈ રંગાણી તેમજ સમસ્ત રંગાણી પરીવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

રીપોર્ટ રસીક વીસાવળીયા જસદણ

Related posts

આમ આદમી પાર્ટી જસદણ દ્વારા મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું

Rajesh Limbasiya

ગુમ થયેલ છે…

Rajesh Limbasiya

જસદણના ડો. દીપક રામાણી સાહેબની સફળ સર્જરીથી બાળકને નવજીવન મળ્યું

Rajesh Limbasiya