જેમકે અમુક એવા પરિવારો છે ત્યારે તેમના બાળકો સ્કૂલે જતા નથી અન્ય ઘણી સમસ્યાઓ હોય છે જે બાળકોના પરિવાર છે તેમને તો તેમના બાળકને સ્કૂલે મોકલવો છે પણ તેમાં તેમના ઘણા પરિવાર પાસે આધાર કાર્ડ કે જન્મ તારીખ નો દાખલો પણ ન હોય તેવા બાળકને અમે પૂરી મદદ કરશો કે તેમના પુરા ડોક્યુમેન્ટ થઈ જાય અને બાળક સ્કૂલે જતો થઈ જાય તેવી અમે આશા અને અપેક્ષા રાખસુ
આપના આસપાસના વિસ્તારમાં કોઈ બાળકો અભ્યાસક્રમ માં કોઈ પણ પ્રકારની જરૂર હોય જે નાના નાના બાળકો છે સ્કૂલે જતા નથી અને તેમના પરિવારો તેમને સ્કૂલે મોકલતા નથી જેમ કે ફોટા પાસે આધારકાર્ડ નથી જન્મતારીખ નો દાખલો નથી ત્યારે બાળકોને સ્કૂલે જવાની ઉંમરમાં બાળકો ક્યાંય આવા નજરે પડે બાળકો ખાસ અમારી પ્રભુ સદભાવના સેવા સમિતિ એક ઝુંબેશ ઉપાડી રહી છે ઉપર જણાવ્યા મુજબ જ અમારી સંસ્થા એક નવો વિચારધારાથી જે બાળકો સ્કૂલે નથી જતા તેવા બાળકોને વાલી સાથે બાળકોને સ્કૂલે મોકલવા માટે થઈને એક નવો વિચાર આવ્યો છે વિચારધારા પ્રભુ સદભાવના સેવા સમિતિના સૌ પરિવારજનો ખાસ આ નોંધને જાને લઈ આસપાસના વિસ્તારના લોકોને એક નમ્ર અપીલ છે કે જો કોઈ આવા બાળકોને નજરે દેખાય કે સ્કૂલે જતા નથી તેમના વાલીઓ સાથે ખાસ એ તમે અનોખી ટીમ બનાવી છે શિક્ષકો છે ગવર્મેન્ટ નોકરીયા તો છે બધા તેઓ એક નવી પહેલ કરવા જઈ રહ્યા છે કે કોઈ બાળક સ્કૂલે ન જતો હોય તેના વાલીઓ સાથે તેમના વાલીઓને સમજાવી અને તેમના બાળકને સ્કૂલે મોકલવા માટે એક નવી પહેલમાં આપ અમારા વિચારધારા સાથે તમે તમારો વિચાર સમૃદ્ધિ કરો
પ્રભુ સદભાવના સેવા સમિતિના સભ્યો ઝુંબેશ સાથે જોડાયેલા અને અમારી સંસ્થાના તમામ સભ્યો આ જુબેલ્સમાં જોડાયેલા છે
વિજયભાઈ રજપુત પ્રભુ સદભાવના સેવા સમિતિના સભ્ય શ્રી મો. 99249 32007
હર્ષદભાઈ ઉપાધ્યાય પ્રભુ સદભાવના સેવા સમિતિના સભ્ય શ્રી મો. 98242 75326
સુરેશભાઈ ધોળકિયા પ્રભુ સદભાવના સેવા સમિતિના સભ્ય શ્રી મો.9426981101
ડો કેતન ભાઇ સાવલિયા પ્રભુ સદભાવના સેવા સમિતિના સભ્ય શ્રી મો. 90540 25462
બીપીનભાઈ ચાવડા પ્રભુજદ ભાવના સેવા સમિતિના સભ્ય શ્રી
મો્9429315121
અશોકભાઈ ચાવ પ્રભુ સદભાવના સેવા સમિતિ સભ્ય શ્રી મો.94282 10624
ઉપર આપેલા તમામ સભ્યો સાથે આપના વિસ્તારમાં આવા બાળકો નજરે પડે તો આવનારો સંપર્ક કરવા જાહેર જનતાને નમ્ર અપીલ
