વિંછીયા

વિંછીયામાં આવેલ રાજપરા મોટા મઢ મંદિરમાં ચોરીનો બનાવ

વિંછીયામાં આવેલ રાજપરા મોટા મઢ મંદિરમાં ચોરીનો બનાવ

મંદિરમાં રહેલ ચાંદીના સત્તરની થઈ ચોરી

એક મહિલા અને પુરુષ ચોરી કરતા CCTV માં થયાં કેદ

ચોરીની ઘટના મામલે વિંછીયા પોલીસ સ્ટેશનમાં જાણ કરાય

CCTVના આધારે વિંછીયા પોલીસે આરોપીની શોધ ખોળ શરૂ કરી

Related posts

વિછીયા તાલુકાના વેરાવળ ગામે વર્ષોથી પડતર પડેલા હિફલી કૂવે જવા માટેના રોડનું સીસી રોડ તેમજ બ્લોક નાખીને રોડનું સુંદર મજાનું કામ કરવામાં આવ્યું

Rajesh Limbasiya

વિંછીયા તાલુકાના અજમેર ગામે અજમેર સેવા સહકારી મંડળીની સાધારણ સભામાં યોજાય

Rajesh Limbasiya

વીંછિયાની ધો.9માં ભણતીછાત્રાનું હાર્ટએટેકથી ચાલુ પરીક્ષાએ મોત થયું

Rajesh Limbasiya