વિછીયા તાલુકાના બંધાળી ગામે જ્ઞાન જ્યોત માધ્યમિક શાળાની અંદર પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક મેળાની અંદર પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ સહિત ગાયત્રી પરિવાર તેમ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે તે ઉપસ્થિત રહ્યા હતા