હેલ્પ ફ્રેન્ડ ફાઉન્ડેશન દ્વારા આગામી મંદિર, તારીખ ૨૭/૦૧/૨૦૨૪ ને શનિવારના રોજ બડે હનુમાન આજવા વોટરપાર્કની બાજુમા, આજવા, વડોદરા મુકામે, ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાનમાં જે કોઈ ના ધ્યાનમાં બાપ વગરની દિકરી, અનાથ દિકરી, અંધ દિકરી, દિવ્યાંગ (અપંગ) દિકરીઓ હોય અને એમને જો સમૂહ લગ્નોત્સવમાં લગ્ન કરવા હોય તો મારો સંપર્ક કરે.
previous post
