જસદણ તાલુકાના નાની લાખાબડ ગામે આરોપી બે વર્ષ પહેલાં માથાકૂટ થયો હોય અને તેનો ખાસ રાખી ફરિયાદીએ લાકડાના ધોકા વડે હુમલો કરી મારામારીનું બનાવ સામે આવતા આઠ લોકો વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય, આરોપી મુન્નાભાઈ બીજલભાઇ રોજાસરા ,મહેશભાઈ છગનભાઈ રોજાસરા, જીતેશભાઈ છગનભાઈ રોજાસરા, શૈલેષભાઈ કાલાભાઈ રોજાસરા, બીજલભાઇ નાથાભાઈ રોજાસરા ,શાંતુબેન બીજલભાઇ રોજાસરા ,વિજુબેન છગનભાઈ, છગનભાઈ નાથાભાઈ રોજાસરા આ આઠ ઓર આરોપી વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય
