જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ,
17 વર્ષીય સગીરા બની ગર્ભવતી,
સગીરાને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડતા 3 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું,
મહેશ બાંભણીયા નામના શખ્સ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ.
જસદણ પોલીસે પોષ્કો સહિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથધરી.