જસદણ

જસદણના આટકોટ માં હાર્ટ એટેક થી મહિલાનો મોત

જસદણ તાલુકાના આટકોટ કૈલાસનગર માં રહેતાં પ્રભાબેન રસિકભાઈ નંદાસણા ઉંમર વર્ષ 55 લાઠી ગામે માઠાપસંગે ગયાં હતાં ત્યારે તેમને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતાં તેમનું મુત્યુ નિપજ્યું હતું ધીમે ધીમે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાર્ટ એટેકના બનાવ બની રહ્યા છે ત્યારે લોકોમાં પણ ચિંતા નો માહોલ છવાયો છે થોડા દિવસ પહેલા ગાયત્રી નગરમાં રહેતા વિનુભાઈ સાવલિયા ને સુરત મુકામે હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું હતું ત્યારે આજે આટકોટના મહિલાને એટેક આવતા મૃત્યુ થયું હતું

Related posts

જસદણ શ્રીનાથજી હવેલી ખાતે શ્રી વૈષ્ણવ આચાર્ય 1008 શ્રી પ્રભુજી મહારાજની પધરામણી કરાઈ ભવ્ય હિંડોળા દર્શનનું આયોજન કરાયું

Rajesh Limbasiya

શ્રી સ્વામિારાયણ મદિર બીએપીએસ જસદણ દ્વારા જસદણ ના ચિતલીયા કૂવા રોડ છાયાણી પરિવારની વાડીએથી મેઈન બજાર ત્યારબાદ ખાનપર રોડ બીએપીએસ મંદિર સુધી ભગવાન સ્વામીનારાયણની રમણીય મૂર્તિ સાથે કળશ યાત્રા નું સુંદર આયોજન કરાયું હતું.

Rajesh Limbasiya

અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જસદણ શહેરની ગરબીઓમાં ચકલીના માળા અને કિચન વિતરણ

Rajesh Limbasiya