જસદણ

જસદણ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ જસદણની યુગ રેસી ડેન્સી સોસાયટીમાં ગણપતિ ની આરતીમાં હાજરી આપી

જસદણ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ આજરોજ જસદણની યુગ રેસી ડેન્સી સોસાયટીમાં ગણપતિ ની આરતી માં હાજરી આપી હતી નવનીત ભાઈ ડોડીયા.અનિલભાઈ મકાણી દીપ ભાઈ ગીડા અશોક ભાઈ ચાવ રાજુ ભાઈ ધાંધલ
તેમજ તેમના મિત્ર સાથીઓ હાજર રહ્યા હતા

Related posts

કોઠી પાથમિક શાળામાં પુસ્તક મેળા નું આયોજન કરવામાં આવ્યું

Rajesh Limbasiya

ઘેલા સોમનાથ મંદિર ખાતે ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી

Rajesh Limbasiya

જસદણના સાણથલીમાં પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાત; પરિવારનો હત્યાનો આરોપ

Rajesh Limbasiya