જસદણ તાલુકાના કોઠી ગામે જસદણ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તપાસ કરતા જાહેરમાં કુંડાળું કરી અને જુગાર રમતા પાંચ આરોપીની જસદણ પોલીસે ધરપકડ કરી છે આરોપી અશ્વિન બચુભાઈ મકવાણા , મહેશભાઈ દાહા ઝાપડિયા, જીતેશભાઈ મુકેશુભાઈ જાપડીયા, રાધનભાઈ શામજીભાઈ મેવાસાયા ,રમેશભાઈ વિહાભાઇ સોલંકી ,આ પાંચ આરોપીની ધરપકડ કરી જસદણ પોલીસે ₹10,230 રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરી આગળની તપાસ છે તે હાથ ધરી છે
