જસદણ તાલુકાના મદાવા ગામે ભાડલા પોલીસને બાતમી મળતા રેડ કરતા આઠ આરોપી જુગાર રમતા ઝડપાયા છે ત્યારે આરોપી વલ્લભભાઈ જયંતીભાઈ રાજપરા, છગનભાઈ પ્રાગજીભાઈ વાળા ,દિનેશભાઈ મેરામભાઇ માંડણીયા ,રાયધનભાઈ કરમશીભાઈ મુલાણી ,ધીરુભાઈ સોમાભાઈ જાદવ જનકભાઈ કનુભાઈ રાજપરા, અંકુરભાઈ વિનુભાઈ રાજપરા ,ભાવેશભાઈ ધીરુભાઈ રાજપરા આઠ લોકોની ધરપકડ કરી રૂપિયા 58,780 રૂપિયાનો મુજબ ભાડલા પોલીસે જપ્ત કરી આગળની તપાસ છે તે હાથ ધરી છે
