જસદણ

જસદણ નગરપાલિકા દ્વારા જળ દિવાળી કાર્યક્રમ યોજાયોબહેનોને ઘરમાં સ્વચ્છ, સુરક્ષીત પીવાના પાણી અંગે વોટર વર્કસ અને NULM શાખાના અધિકારીઓ સમજણ આપશે

જસદણ નગરપાલિકા દ્વારા વોટર વર્કસ શાખા તથા NULM. શાખા દ્વારા જળ દિવાળી કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય શહેરી અજીવિકા મિશનના સ્વ સહાય જૂથના બહેનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્સ ની મુલાકાત સહિતનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે.જસદણ નગરપાલિકા દ્વારા જળ દિવાળી કાર્યક્રમમાં શહેરી મંત્રાલય દ્વારા હેઠળ તા. 8/ 11/ 2023ના રોજ જૂથના તમામ બહેનોને ઘરમાં સ્વચ્છ સુરક્ષિત પીવાના પાણીની પ્રક્રિયા વિશેની સમજ આપવામાં આવશે તેમજ જુદા જુદા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સની મુલાકાતે લઈ જવામાં આવશે, તેઓને પાણીની ગુણવત્તા, પરીક્ષણ પ્રક્રિયા વિશે સંપૂર્ણ પણે માહિતગાર કરવામાં આવશે, આ કાર્યક્રમમાં સ્વ સાય, જૂથ તથા સખી મંડળના બહેનોને કાર્યક્રમને લગત કીટ નગરપાલિકા દ્વારા બેગ, પાણીની બોટલ, ગ્લાસ સહિતની કીટ મોમેન્ટો સ્વરૂપે આપવામાં આવશે,

Related posts

જસદણ PGVCLની પ્રીમાનસનની કામગીરીની પોલ ખોલી,જસદણમાં PGVCL તંત્રની બેદરકારીના દ્રશ્યો જોવા મળ્યા

Rajesh Limbasiya

જસદણ સરદાર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ને ફૂલહાર કરી જન્મ જયંતી ઉજવવામાં આવી હતી

Rajesh Limbasiya

ભાડલાના બરવાળા ગામના પાટીયા પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ:-514 વિદેશી દારૂનો જથ્થો ભરેલ ફોરવ્હિલ ગાડી પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.

Rajesh Limbasiya