જસદણ

જસદણ પોલીસ સ્ટેશન સામેના વિસ્તારમાં ગાયનું ઇકો સાથે અકસ્માત થતા ગાયની સારવાર કરવામાં આવી

આજરોજ જસદણ પોલીસ સ્ટેશન સામેના વિસ્તારમાં એક ગાયનું ઇકો સાથે અકસ્માત થયેલ કણસતી હાલતમાં ગાય અંદાજિત 13 કલાકથી બે હોશ હાલતમાં પડેલ તે ત્યાંના સ્થાનિક એક રીક્ષા ચાલક તેમજ યોગેશભાઈ વિડીયો કોલ કરી વિજયભાઈ ચૌહાણને જાણ કરતા તાત્કાલિક ચાલુ વરસાદે ડોક્ટર બોલાવી તે ગાયની તમામ ડોક્ટરી ટ્રીટમેન્ટ કરી ડોક્ટર દિગ્વિજય પત્રકાર વિજય ચૌહાણ તેમજ ત્યાંના સ્થાનિક લોકોના મદદ થી ગાયને જીવાડવાનો પ્રયત્ન કરેલ

રીપોર્ટ :-રસીક વીસાવળીયા જસદણ

Related posts

જસદણના આટકોટ માં હાર્ટ એટેક થી મહિલાનો મોત

Rajesh Limbasiya

જસદણ તાલુકાની શ્રી જુનાપીપળીયા તા.શાળામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.

Rajesh Limbasiya

જસદણ ના ટાટા ના શોરૂમ નજીક મારામારી બનાવો ત્રણ આરોપી વિરુદ્ધ જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાયેલYJ

Rajesh Limbasiya