જસદણમાં ચિતલીયા રોડ ઉપર ગજાનંદ રેસીડેન્સી માં રહેતા હરેશભાઈ ઉર્ફે હરી મગનભાઈ રામાણી જેવો એ પૈસાની જરૂરિયાત પડતા અલગ અલગ આઠ વ્યક્તિઓ પાસેથી પૈસા લીધેલ હતા જે પૈસા ચૂકવી દેતા ધમકી આપી વ્યાજની ઉઘરાણી કરતા જયવીર ભાઈ રમેશભાઈ ધાધલ, દિલીપભાઈ કથુભાઈ ધાધલ, રણજીતભાઈ વાળા, યોગેશભાઈ ભુપતભાઈ ધાધલ, રાજુભાઈ મનુભાઈ ચાવડા, સંદીપભાઈ જગુભાઈ ગીડા, ઉદયભાઇ દિલીપભાઈ ધાધલ, કુલદીપ ભાઈ રણજીતભાઈ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

