જસદણ

જસદણ મેન બજારમા દુકાનમાં આગ લાગી

જસદણ મેન બજારમા દુકાનમાં આગ લાગી

જસદણ મોતી ચોક માં સાનવી ફેશન પોઇન્ટ દુકાનમાં લાગીઆગ

ફાયર સ્ટેશન ની ટીમ ઘટના સ્થળે દોડી આવી

શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન

અંદાજીત બે લાખ રૂપિયા નો માલ બળીને રાખ

રિપોર્ટ રસિક વિસાવળીયા

Related posts

જસદણના મોટાદડવા ગામ ખાતે ખુબ સરસ શિવાજી મહારાજની રંગોળી કરવામાં આવી

Rajesh Limbasiya

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ભાજપે 40 સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર,રાજકોટમાંથી ડો. ભરત બોઘરાનું પણ નામ, તો કેન્દ્રના મંત્રીઓ અને નેતાઓની ફોજ ઉતરશે પ્રચારમાં

Rajesh Limbasiya

જસદણ શહેરમાં આવેલ કાર કંપનીમાં ફરજ બજાવતો કર્મચારી સામે વિશ્વાસઘાત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ

Rajesh Limbasiya