Blogજસદણ

જીવાપર પ્રાથમિક શાળામાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

શ્રી જુનાપીપળીયા તા. શાળામાં વિશ્વ વસ્તી દિન નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ધોરણ ૬ થી ૮ના ૫૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ નંબરે સાકરીયા કુશ, દ્વિતીય નંબરે શિરોયા મિત અને તૃતીય નંબરે સોલંકી પ્રિયાંશ્રી વિજેતા થયા હતાં. વિજેતા થનાર બાળકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-કાનપરથી ઉપસ્થિત ખાતરા સાહેબના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યું. અને તમામ બાળકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. શાળાના શિક્ષક મનિષભાઈ કચ્છી દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.

Related posts

જસદણ માર્કેટિંગ યાર્ડ દ્વારા વરસાદ નીજાહેરાત કરવામાં આવી

Rajesh Limbasiya

જસદણમાં આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી સ્વામિનારાયણ મંદિર જસદણ ના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયુ

Rajesh Limbasiya

જસદણના આસોપાલવ પાન નજીક અકસ્માત સર્જાયો

Rajesh Limbasiya