રાજકોટ

રાજકોટ મહાનગર ખાતે આગામી ૨૭ જુલાઈએ હીરાસર એરપોર્ટ લોકાર્પણ તથા ૨૨૦૦ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી જીના હસ્તે થવાનું છે, જેના માટે કાર્યકર્તાઓ સાથે મિટિંગ યોજાય

માનનીય પ્રધાનમંત્રીશ્રીના રાજકોટ આગમનની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે પ્રદેશ મહામંત્રીશ્રી વિનોદ ચાવડા તેમજ ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોઘરા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા

Related posts

ખારચીયા ગામની મુલાકાત કરતાં ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા

Rajesh Limbasiya

એસપી કચેરી ખાતે ગવર્નિંગ કાઉન્સિલિંગ કમિટી ની બેઠક યોજવામાં આવી

Rajesh Limbasiya

શ્રી ખોડલધામ જિલ્લા સમિતિ – સુરતના કન્વીનર તરીકે અલ્પેશ કથીરિયાની નિમણૂક.

Rajesh Limbasiya