રામનવમી નિમિત્તે વિંછીયા રામજી મંદિર ખાતે મહા આરતીનું આયોજન કરી તેમજ રામજી મંદિરે ભગવાન શ્રીરામને 56 ભોગ પ્રસાદ ચડાવી રામનવમીની ઉજવણી કરવામાં આવી. આ તકે વિંછીયા ગામના અનેક ધર્મપ્રેમી ભાઈઓ બહેનો હાજર રહ્યા તકે રાજ ગ્રુપ સર્વ જ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટ વિંછીયા દ્વારા ભગવાન શ્રીરામને 56 ભોગ નું પ્રસાદ ધરવામાં આવ્યો તેમજ રામજી મંદિરના માનશ્રીનું શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા રાજ ગ્રુપના સ્થાપક મુકેશભાઈ રાજપરા કૌશિક ભાઈ રાઠોડ સંજયભાઈ રામાનુજ પ્રકાશભાઈ રામાનુજ વગેરે આગેવાનો હાજર રહ્યા
