જસદણ

૨૬ લાખની જાલી નોટોના દેશવ્યાપી કૌભાંડના મુખ્ય આરોપીના હાઈકોર્ટ દારા જામીન મંજુર

ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા સહિત વિવિધ રાજયોમાં ચાલતા નકલી નોટોના બારોબારની ફરિયાદ રાજકોટમાં થયેલ હતી : આરોપી બનાવટી નોટ છાપી તેનો ઉપયોગ કરતા હોવાનું પુરાવો રજૂ કરવામાં પોલીસ નિષ્ફળ રહી હોવાથી એડવોકેટની દલીલોને માન્ય રહી.

નકલી ચલણીનોટો છાપી તેને ખરા તરીકે બેંકમાં તથા એ.ટી.એમ માં જમા કરાવી બજારમાં ફરતી કરવાના રાષ્ટ્રવ્યાપી કૌભાંડ ના ગુન્હામાં પકડાયેલ મુખ્ય સાગરીતના જામીન કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલ.

આ કેસની હકકીત એવી છે કે, રાજકોટના યાજ્ઞીક રોડ પર આવેલ તથા એટીએમમાંથી ૩૧ જાલીનોટો મળી આવતા એ-ડીવીઝન ફરિયાદનોંધી હતી. તપાસ કરતા રજુલાના ભરત બોરીચાને નાણાની પડતા તેમના મિત્ર તેજસ જસાણી મારફત જાલીનોટ છાપવાવાળા શખ્સોનો સંપર્ક કરી બેન્કમાં તથા આંગડીયા મારફતે સાચી નોટો ભેળવીને વિવિધ રાજયોમાં વહેતી કરેલ હતી. ગુજરાત, તેલંગાણા સહીતના રાજયોમાંથી આરોપી ભરત બોરીચા, તેજસ (રહે બાબરા) મયુર થડેશ્વર, વિમલ થડેસ્વર, ગુરપ્રિતસિંગ કારવાણી, જેવાણી, રમેશબાબુ કસ્તુરી, રાકેવરી કસ્તુરી, અસનબીન નામો ખુલવા પામેલ હતા. ૨૬ લાખની બોગસ ચલણી નોટો તથા છાપવા માટેની સાધન સામગ્રી કબ્જે કરી આરોપીઓની ધરપકડ પોલીસે ચાર્જશીટ દાખલ કર્યુ હતું.
બેંક જેલ હવાલે રહેલા મુખ્ય સુત્રધાર વિમલ થડેશ્વરએ અભય ભારદ્રાજ એન્ડ ઓસોસીએટ પોલીસે મારફત હાઈકોર્ટમાં જામીન અરજા કરેલ, જંબી જતાં દીંગ કરવામાં આવેમ કે, પોલીસ દ્વારા મુદ્દે સમગ્ર મશીનો કપ સામાં માનવામાં આવે તો પણ ખારોપી વિમા જરૂર પડેશ્વર પસેથી નોંટી માણી નોટો મનાવવા, ખોટી નોટોની ખરસ તરીકે ઉપયોગ કરવા કે ખોટી ચલણી નોટો કબ્જામાં રાખવા મમ્ભના ખમાત્ર પુરાવા રજૂ કરવામાં આવેલ નથી પોલીસના કહેવા મુજબના રાષ્ટ્રવ્યાપી કૌંભાડમાં આરોપી તરીકે વિા ડેર સામે સાથે કાયદાકીય સમર્થનક કોઈ જ પુરાની મોજુદ નથી. સામે પક્ષે લીરા દ્વારા એવી રજૂઆત કરવામાં આવેલ કે, ડોનાની મૂળ નિમલ કેર છે ત્યારે ગુન્હાની ગંભીરતા જોતા સમાજ મહારાષ્ટ્ર અને અર્થતંત્ર વિશ્વને ગંભીર ગુન્હો હોય જામીન નામંજૂર કરવા રજૂઆતો કરેલ હતી બંને બન્ને પક્ષકારોની વિસ્તૃત દાળોનો અંત હાઈકોર્ટ દ્વારા આરોપી તરફ ગેલ દીલા અને કમલેશ ઉઠાવાયેલ કાનૂની મુદો સાથે સહમતી દર્શાવી (વન ઘડેશ્વરને કોર્ટ કાર્યમાટીમાં નિયમિત હાજર રહેવા અને કોર્ટની પરવાનગી વિના ભારત દેશ બહાર ન જવાની રસ્તોને આન અહમદના જામીન મુક્ત કરતો હુકમ ફરમાવેલ હતો. આ કેસમાં સરી વિમલ ડેકાર તરફે નોટાનાં ઓફીસ મા ભારદ્વાજ એન્ડ એસોશીયેટ ના ધારાસ્ત્રી અંશુભાઈ ભારદ્રાજ, ધીરૂભાઈ પીપળીયા, દીપના પેશભાઈ નસીત, સમા કરી ધરાણી, શ્રીકાંતભાઈ મકવાણા, અમદાવાદના આરવી આચાર્ય તેમજ જસદણના
એડવોકેટ પ્રદીપ વઘાસિયા

રીપોર્ટ રસીક વીસાવળીયા જસદણ

Related posts

શ્રી શિવમ વિદ્યાલય કમળાપુર શાળા ના પ્રાંગણ માં ધો- ૯ થી ૧૨ ની વિદ્યાર્થિની માટે માસિક સ્રાવ જાગૃતિ કાર્યકમ નું આયોજન કરાયું

Rajesh Limbasiya

રાજકોટના જસદણમાં આવેલ આ મંદિર માં ખેતલાઆપા દાદા આપે છે સાક્ષાત દર્શન, ભક્તો ના દરેક દુઃખ ને દૂર કરે છે

Rajesh Limbasiya

જસદણના સરધાર નજીક ડેમમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો

Rajesh Limbasiya