આટકોટ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તપાસ કરતા આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતાં બળધોઈ ગામની સીમ વિસ્તારમાંથી જુગાર રમતા આરોપી મનસુખ ઉર્ફે સાગર કાળુભાઈ કાંસેલા, જીગ્નેશ પ્રવીણભાઈ ભોજક,મહેશ મનજીભાઈ ચાવડા,કાળુભાઈ ગગજીભાઈ બાવળીયા, પ્રવીણભાઈ હરજીભાઈ મેવાસીયા,ધર્મેશભાઈ માવજીભાઈ સાપરા, રાયધનભાઈ ભીખાભાઈ મુંધવા,રમેશભાઈ હીરાભાઈ સાકરીયા, ચેત”ભાભાઈ વાડોદરિયા, વિહાભાઈ બુટાભાઈ ગમારા, રમેશગીરી ઈશ્વરગીરી ગોસ્વામી, સહિત આરોપીઓની ધરપકડ કરી રોકડ રૂપિયા એક લાખ 58000 તેમજ 11 મોબાઈલ ત્રણ વાહન સહિત ₹8,03,500 નો મુદ્દામાલ જપ્ત કરી આટકોટ પોલીસે આગળની તપાસ હાથ ધરી
Rajesh Limbasiya (Jasdan)
