રાજકોટ તાલુકાના ખારચિયા ગામે ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા સાથે રુબરુ મુલાકાત લીધી. સમગ્ર વિસ્તાર પૂરગ્રસ્ત થતા કેટલાય પરિવારોની ઘરવખરીને ભારે નુકસાન થયેલ છે. આ બધા જ પરિવારોને મળીને સાંત્વના પાઠવી અને તેમને પૂરતી મદદ કરવાની બાંહેધરી આપીને ભારે વરસાદના માહોલમાં જરૂરિયાત વગર ઘરથી બહાર ન નીકળવા લોકોને અપીલ કરી.
રિપોર્ટ :-રસિક વિસાવળીયા જસદણ
