ભડલી ગામના બે યુવાનોએ 16 વર્ષ કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું,
આરોપી જયસુખે 16 વર્ષે કિશોરને ડ્રાઇવિંગ શીખડાવવાની લાલચ આપી આઇસર માં લઈ ગયો હતો,
આરોપીએ આઇસર માં બેસારી તારાપુર ફરવાનું કઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું,
સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યનો વિડીયો ઉતારી આરોપીએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો,
બે આરોપી વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય,
આરોપી ગોપાલ બારૈયા, જયસુખ ધરજીયાની જસદણ પોલીસે ધરપકડ કરી,
