જસદણ તાલુકાના કોઠીગામનું બસસ્ટેશનને 35 વર્ષ થયા મુસાફરી કરતા લોકો પરેશાન છે કારણ કે કોઠીગામના પાદરમાં આવેલ બસસ્ટેશનને 35 વર્ષ પહેલાં બનાવ્યું હતું પછી બસસ્ટેશનને આજ સુધી સમારકામ પણ કર્યું નથી બસસ્ટેશન જજૅરિત હાલતના કારણે ચોમાસામાં વરસાદ વરસતા બસસ્ટેશન પર ઘાસ ઉગી નીકળ્યું હતું જસદણથી રાજકોટ (વાયા કોઠી.) જવા માટે અહિં ડબલ પટીનો 5 વર્ષ પહેલા નવો રોડ બનાવ્યો છે એટલે મોટા ટ્રકો નવી નક્કોર બસ જસદણ બસસ્ટેશનમાંથી મળી છે પરંતુ કોઠીગામનું બસસ્ટેશન જજૅરિત હાલતમાં છે મુસાફરી કરતા લોકો માટે તો અહીં ઉભા રહેવું મુશ્કેલ બની ગયું છે આ બસસ્ટેશન ગમે ત્યારે નીચે પડી શકે છે
રીપોર્ટ રસીક વીસાવળીયા જસદણ 7801900172
