શ્રી આધ્યા શક્તિ યુવક મંડળ જસદણ દ્વારા સાતમ નિમિત્તે શીતળામાંના મંદિરે આખો દિવસ પાણીનું પરબ ખુલ્લુ રહેશે તેમ જ સાતમ આઠમમાં બે દિવસ પાણીનું પરબ ખુલ્લું રહેશે અને આ સેવાના કાર્યમાં યુવાઓ દ્વારા 20 વરસતા સેવા કરી રહ્યા છે ત્યારે જસદણ શહેરના તમામ લોકોને જણાવવાનું કે જે લોકોને સેવામાં જોડાવું હોય જય શક્તિ ઇલેક્ટ્રીક માં નામ નોંધાવી શકે છે
રીપોર્ટ રસીક વીસાવળીયા જસદણ 7801900172
