જસદણના પાટીદાર શૈક્ષણિક ભવનમાં દિવ્યધામ વલારડી દ્વારા આયોજિત તીર્થયાત્રા મહોત્સવ જુનાગઢ અંતર્ગત પરમ પૂજ્ય સુરાપુરા શ્રી પાતા દાદાના દિવ્ય રથનું સામૈયા તેમજ ઉલ્લાસ સાથે ભાવભર્યું સ્વાગત કર્યું મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ દર્શન કર્યા
રીપોર્ટ રસીક વીસાવળીયા જસદણ
