જસદણ તાલુકાના જીવાપર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સુવિધાપથના કામનું ભુમિપુજન કર્યું. આ પ્રસંગે કુંવરજી બાવળિયા તથા ભાજપના હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો, ગ્રામજનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.