જસદણ આટકોટ રોડ પર આવેલ કોટડીયા હોસ્પિટલ પાસે એક વર્ષમાં ત્રણ વાર રોડ બનાવતા લોકોએ વિરોધ દર્શાવ્યો જસદણના આટકોટ રોડ પર જાગૃત નાગરિક અને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો જસદણ આટકોટ રોડ છેલ્લા એક વર્ષમાં ત્રીજી વાર રોડ બનતા જનતા અને આમ આદમી પાર્ટી દ્વારા નીમ્ભર જસદણ નગરપાલિકાને જગાડવામાં આવ્યું આ રોડ વર્ષમાં ત્રીજી વાર બનતા જસદણ નગરપાલિકા તંત્રની ભ્રષ્ટાચારની પોલ સતી થઈ હતી નબળી ગુણવત્તા વાળા કામમાં નગરપાલિકા ભ્રષ્ટાચારમાં નંબર વન પર જાગૃત નાગરિક લોકો દ્વારા આ કામને બંધ કરાવવામાં આવ્યું
