જસદણ

નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણ દ્વારા આગામી તારીખ ૮/૧૦/૨૩ ને રવિવારના રોજ યોજાનાર અર્પણ વિધી સાથે સેવા – સહયોગ સન્માન સમારોહના ભવ્ય કાર્યક્રમ માટે સહયોગ આપ્યો

નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણ દ્વારા આગામી તારીખ ૮/૧૦/૨૩ ને રવિવારના રોજ યોજાનાર અર્પણ વિધી સાથે સેવા – સહયોગ સન્માન સમારોહના ભવ્ય કાર્યક્રમ માટે સામે ચાલીને સહયોગ આપનાર નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણ પરિવારના દાતાશ્રીઓ હર્ષાબેન ચાવડા (ખજાનચી), પુનમબેન ઠકરાળ (ટ્રસ્ટી), ડિમ્પલબેન સંઘવી (ટ્રસ્ટી), તરફથી ભોજન પ્રસાદનો સહયોગ પ્રાપ્ત થયેલ છે

Related posts

જસદણ વિસ્તારમાં ભેંસોની ચોરીનો ભેદ ઉકેલાયો ,ત્રણ આરોપીને રાજકોટ LCB એ ધરપકડ કરી

Rajesh Limbasiya

જસદણ પોલીસ સ્ટેશન સામેના વિસ્તારમાં ગાયનું ઇકો સાથે અકસ્માત થતા ગાયની સારવાર કરવામાં આવી

Rajesh Limbasiya

જાણો શું છે જસદણના ઘેલા સોમનાથ મંદિરનો ઇતિહાસ…

Rajesh Limbasiya