જસદણજસદણ વિસ્તારમાં બાળકી સાથે નરાધામે કર્યા અડપલાં by Rajesh LimbasiyaSeptember 30, 2023September 30, 20230 Share 5 વર્ષની બાળકી સાથે પડોશમાં રહેતા જ શખ્સ કર્યા અડપલાં બાળકીની માતાએ શખ્સ સામે નોંધાવી ફરિયાદ રાહુલ મણકોલીયા નામના નરાધમની ગણતરીના કલાકોમાં પોલીસે અટકાયત કરી રિપોર્ટ:-વિજય ચૌહાણ ,જસદણ