સરદાર ધામના અધ્યક્ષ ગગજીભાઈ સુતરિયાનું નિવેદન આપ્યું હતું
પાટીદાર સમાજની દીકરીઓ શોપિંગ કરવા જાય તો કમરે રિવોલ્વર લટકતી હોવી જોઈએ તેવું નિવેદન આપ્યું હતું
પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા નું નિવેદન
આ નિવેદન સસ્તી પરસિંધિત માટે નિવેદન છે:-દિનેશ બાભણીયા
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન માં દીકરીઓ પર લાઠીસાર્જ અને ગાળો વરસાવી હતી ત્યારે આગેવાનો ક્યાં હતા :-દિનેશ બાભણીયા
ગામે ત્યારે ભવિષ્યમાં કોઈપણ પ્રશ્ન બને ત્યારે તેમના જામીન કોણ બનશે તે પણ સમાજ માટે તેમજ દીકરીઓ માટે પણ પ્રશ્ન છે:- દિનેશ બાભણીયા
મહિલા અનામત માટે ગગજીભાઈ ને મળવા ગયા હતા ત્યારે આ બાબતે કોઈ તરફેણ કે ફેવર કરી નહોતી :-દિનેશ બાભણીયા
બહેનોની વાતો સ્ટેજ કે મંચ પર ન થઈ શકે બેનો સાથે ગ્રાઉન્ડ રિયાલિટી માં કામ કરવું જોઈએ :-દિનેશ બાભણીયા
જ્યારે જ્યારે પાટીદાર સમાજ ની બહેનો પર અત્યાચાર થયો છે ત્યારે કોણ જમીન બન્યું છે જેમ પાટીદાર અનામત આંદોલનમાં અમારે જામીન બનવું પડ્યું હતું તેવી જ રીતે ગગજીભાઈ બહેનો પર ચોડી દેશે
પાટીદાર સમાજની તમામ બહેનો ઝાંસીની રાણી છે તેમને કોઈ હથિયારની જરૂર નથી
તેના માટે પાટીદાર સમાજના યુવાનો આગેવાનો કટિબંધ છે
