જસદણ

જસદણ માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ યોજાયો, મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો ઉપસ્થિત રહ્યા

જસદણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ત્રિશુલ દીક્ષા 250 થી વધુ લોકોને અપાયા
ત્રિશુલ દીક્ષામાં ગામડે ગામડેથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા રાજકોટ જિલ્લામાં સૌથી વધુ જસદણ અને વિછીયા પંથકમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ સહિત સંસ્થાઓ મારફતે હિન્દૂ સંગઠન વધુ મજબૂત બની રહ્યા છે. ત્યારે જસદણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ગ્રુપ દ્વારા ત્રિશુલ દીક્ષા આપવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં હિન્દું સંગઠનો ઉપસ્થિત રહ્યા હતા

Related posts

જસદણ પંથકમાં PGVCL દ્વારા વિજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

Rajesh Limbasiya

જીવાપર પ્રાથમિક શાળામાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

Rajesh Limbasiya

જસદણ તાલુકાના ભડલી ગામના કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય,

Rajesh Limbasiya