જસદણ

જસદણના હનુમાન ખારચિયા ગામે વાડી વિસ્તારનો બનાવ 10 વર્ષીય બાળક રમતા રમતા ઝાડ ઉપર ચડ્યા બાદ નીચે પટકાતા બાળકને પેટના ભાગે લાકડું ફસાયું,

જસદણના હનુમાન ખારચિયા ગામે વાડી વિસ્તારનો બનાવ,

પરપ્રાતિયા મજૂરના બાળકને પેટના ભાગે લાકડાંનો કટકો ફસાયો,

10 વર્ષીય બાળક રમતા રમતા ઝાડ ઉપર ચડ્યા બાદ નીચે પટકાતા બાળકને પેટના ભાગે લાકડું ફસાયું,

બાળકને પેટના ભાગે લાકડાં સાથે ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો,

રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ

Related posts

જસદણના સ્વામી વિવેકાનંદ મોક્ષ ધામમાં અંધશ્રદ્ધા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ…

Rajesh Limbasiya

જસદણના ખંડા હડમતીયા ગામ નજીક જુગાર રમતા 9 લોકો ઝડપાયા

Rajesh Limbasiya

જસદણના ભડલી ગામ નજીક અફીણ પકડ્યું

Rajesh Limbasiya