જસદણના જીવાપર ગામે આવતી કાલે શૈક્ષણિક સન્માન કાર્યક્રમ યોજાશે
જીવાપર પર ગામના લેવા પટેલ સમાજ દ્વારા શૈક્ષણિક સન્માન કાર્યક્રમ યોજાશે
જીવાપર ગામના પોલીસ, ડોક્ટર,તેમજ અન્ય સરકારી ઓફિસર બનેલ લોકોનું સન્માન થશે
જીવાપર ગામના 20 થી પણ વધારે લોકો અન્ય દેશોમાં નોકરી કરી રહ્યા છે
આ કાર્યક્રમમાં 2 હજાર થી વધારે લોકો જોડાશે
ભૂમિદાતા-લાલજીભાઈ બચુભાઈ ચોથાણી, પ્રમુખ-ચીમનભાઈ ધીરુભાઈ બોદર ઉપપ્રમુખ- જગદીશભાઈ ગાંડુભાઈ બોદર
હિંમતભાઈ લીંબાભાઇ બોદર ,મહેશભાઈ જેન્તીભાઈ વઘાસિયા સહિતના મહાનુભાવો કાર્યક્રમમાં જોડાશે
