ચિતલીયા રોડ ઉપર આવેલ આંબલી વાડી પાસે આશરે 40 ફૂટ ઊંડા કુવામાં 10 ફૂટ પાણી ભરેલચિતલીયા રોડ ઉપર આવેલ આમલી વાડી વાડી પાસે આશરે 40 ફૂટ ઊંડા કુવામાં 10 ફૂટ પાણી ભરેલ કુવામાં ગાય પડી જતા જસદણ ગૌ પ્રેમી ડોક્ટર ફારુકભાઈ તેમજ જસદણ ગૌપ્રેમી ભાઈઓ એ ખૂબ મહેનત કરી ઘટના સ્થળે ક્રેનબોલાવી ક્રેનનની મદદથી ગાયને બહાર કાઢી જીવના જોખમે ગાયનો જીવ બચાવવાનો પ્રયત્ન કરતા સફળતાપૂર્વક ગાય કોઈપણ જાતની ઇજા વગર બહાર કાઢવામાં આવેલ ત્યાં મદદ કરતા તમામ ગૌ પ્રેમી ગાયને જીવંત જોતા લાગણી અનુભવી હતી તદુપરાંત ગાય એકદમ સ્વચ્છ હોવાથી તરત જ ગાય ત્યાંથી ચાલીને આગળ નીકળી ગઈ હતી
રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ કુવામાં ગાય પડી જતા જસદણ ગૌ પ્રેમી ડોક્ટર ફારુકભાઈ તેમજ જસદણ ગૌપ્રેમી ભાઈઓ એ ખૂબ મહેનત કરી ઘટના સ્થળે ક્રેનબોલાવી ક્રેનનની મદદથી ગાયને બહાર કાઢી જીવના જોખમે ગાયનો જીવ બચાવવાનો પ્રયત્ન કરતા સફળતાપૂર્વક ગાય કોઈપણ જાતની ઇજા વગર બહાર કાઢવામાં આવેલ ત્યાં મદદ કરતા તમામ ગૌ પ્રેમી ગાયને જીવંત જોતા લાગણી અનુભવી હતી તદુપરાંત ગાય એકદમ સ્વચ્છ હોવાથી તરત જ ગાય ત્યાંથી ચાલીને આગળ નીકળી ગઈ હતી
રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ
