જસદણના બાખલવડ ગામની સીમમાંથી ગાંજાનુ વાવેતર ઝડપાયું,
રાજકોટ SOG એ રેડ કરતા ખેતરમાંથી ગાંજાના છોડ મળી આવ્યા
3 કિલો 400 ગ્રામ ગાંજાના છોડ મળી આવ્યા
બાખલવડ ગામના ધીરૂ કેશુ પલાળીયા નામના આરોપીની રાજકોટ SOG એ ધરપકડ કરી
રાજકોટ SOG એ ₹34,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો
રાજકોટ SOG એ આરોપીની વધુ પૂછપરછ હાથ ધરે
રિપોર્ટ વિજય ચૌહાણ
