જસદણમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો,ચોરી કરતી વડોદરાની ચીકલી ઘર ગેંગ ઝડપાય,જસદણ પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી
જસદણના ગેબનશા સોસાયટીમાં થઈ હતી ચોરી
ચોરીની સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ
₹1.40 લાખના સોના ચાંદીના દાગીના તેમજ રોકડની ચોરી કારી હતી
આરોપીએ અગાઉ પણ વડોદરા અને હિંમતનગર વિસ્તારમાં ચોરીનો અંજામ આપ્યો હતો
આરોપી પ્રેમ સિંહ સતનામ સિંગ,સોનુ સીંગ બલવીર સિંહ,રાહુલ સિંગ અજીતસિંહ ,સેરાસીંગ મોતીસિંહ, જતીન વિષ્ણુ પાટીલ સહિત પાંચ આરોપીની ધરપકડ
જસદણ પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી
રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ
