જસદણ તાલુકાના સાણથલી ગામે શ્રી ખોડીયાર ગરબી મંડળ દ્વારા તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઠાકોરજીની જાણ કમઢીયા મુકામેથી મામા સરકાર સ્થાનેથી હજારો સંખ્યામાં લોકો છે તે જોડાયા હતા