જસદણ હોમગાર્ડ યુનિટ દ્વારા છઠ્ઠી ડિસેમ્બર ની ઉજવણી નિમિત્તે હોમગાર્ડ સ્થાપના દિવસ ફ્લેગ માર્ચ પરેડ નો કાર્યક્રમ યોજાયો હતો જસદણ ઓફિસર કમાન્ડિંગ કે એમ શેખ તથા જસદણ હોમગાર્ડ યુનિટના સભ્યો દ્વારા આજરોજ કરવામાં આવેલ જેમાં જસદણ જુના બસ સ્ટેશન બાબાસાહેબને પ્રતિમાને ફુલહાર કરી જસદણ મેન બજાર ટાવર ચોક મોતી ચોક પરેડ નો કાર્યક્રમ કરેલ જસદણના ઉદ્યોગપતિ પ્રતાપભાઈ શિવ શક્તિ જીનીંગ ફેકટરી તેમજ ચામુંડા ટાયર ભુપતભાઈ બોરીચા હોમગાર્ડ જવાનોને સન્માન કરેલ હતું
