જસદણ તાલુકાના તાલુકા વિસ્તારોમાં સવારથી વિજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
જસદણ આટકોટ જંગવડ ખારચિયા વીરનગર સહિતના વિવિધ વિસ્તારોમાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
આજે વહેલી સવારથી જ રહેણા વિસ્તાર કોમર્શિયલ વિસ્તાર ચેકીંગ ની ટીમ ત્રાટકી
50 જેટલીગાડી ના કાફલા સાથે વિજ ચેકીંગ ની ટીમ ત્રાટકી
પોલીસનાં કડક બંદોબસ્ત સાથે વિજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
વીજચોરી કરનાર માં ફફડાટ વ્યાપી ગયો
