જસદણ

જસદણના સરધાર નજીક ડેમમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો

જસદણના સરધાર નજીક ડેમમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો

જસદણમાં ચિતલીયા રોડ પર આવેલ અર્જુન પાર્કમાં રહેતા ગીતાબેન રામાણી નામની મહિલાનો મૃતદેહ મળ્યો

મહિલા પાંચ દિવસથી હતી ગુમ

દવાખાને જવાનું કહી મહિલા ઘરેથી જતી રહી હતી

મૃતદેહ PM અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો

સરધાર પોલીસે વધુ તપાસ હાથ ધરી

Related posts

જસદણ વિસ્તારમાં ભેંસોની ચોરીનો ભેદ ઉકેલાયો ,ત્રણ આરોપીને રાજકોટ LCB એ ધરપકડ કરી

Rajesh Limbasiya

જસદણ ન્યાયાલયમાં ચાર વર્ષથી પતિ-પત્ની વચ્ચે ચાલતા પારિવારિક કેસનું સુખદ સમાધાન.

Rajesh Limbasiya

જસદણ મેન બજારમા દુકાનમાં આગ લાગી

Rajesh Limbasiya